કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂઝાઈ ગયેલા અર્જુન જેવી થઈ ?
(A) મેનેજરની (B) કલાર્કની
(C) લેખકની
સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન” કોને કહેવામાં આવે છે.?
(A) વેરાવળને
(B) ભાવનગરને
(C) દીવને
માનવબાળની ગંધ કોને આવી ?
(A) સિંહણને (B) વાઘને
(C) દીપડાને
સુગંધ કચ્છની...!' પાઠનું સ્વરૂપ કયું છે ?
(A) ઇતિહાસનું
(C) નિબંધ
(B) પત્ર
Answers
Answered by
3
Answer:
1) (C) લેખકની
2) (B) ભાવનગરને
3) (B) વાઘને
4) (A) ઇતિહાસનું
Explanation:
Similar questions