ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ઉત્તરાધિકારી કોણ બન્યા? * (A) બુદ્ધગુપ્ત (B) કુમારગુપ્ત પ્રથમ (C) વિષ્ણુગુપ્ત
Answers
Answered by
0
Answer:
B) કુમારગુપ્ત પ્રથમ
Explanation:
ચંદ્રગુપ્ત સામાન્યતઃ ગુપ્ત રાજવંશના સ્થાપક તરીકે ઓળખાય છે. ઈ.સ.૩૨૦ આસપાસ અથવા ઇ. સ. પુર્વ 327-320[૧][૨][૩][૪] (વીવાદીત) તે ગુપ્ત સામ્રાજ્યનો મુખ્ય રાજા હતો. ગુપ્ત સામ્રાજ્યના શાસક તરીકે, તે ગંગા આસપાસના વિસ્તારોનાં શક્તિશાળી કુટુંબો સાથે જોડાણો કરવા માટે જાણીતો છે.
ચંદ્રગુપ્ત
#SPJ3
Similar questions