સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે?
(A) જ્ઞાની
(B) ઘુવડ
(C) કબૂતર
(D) ડાહ્યા માણસો
Answers
Answered by
4
Answer:
A જ્ઞાની is the correct answer✌
Explanation:
please mark me as brainliest
Answered by
0
સૂર્યના પ્રકાશનો સ્વીકાર ઘુવડ કરે છે.
સમજૂતી:
- સમાજમાં અજ્ઞાની અને બીજાના જ્ઞાન ને પચાવી ના શકે તેવા ઘુવડ અર્થાત માનવો થી ભરપૂર છે.
- તે ઘુવડ રૂપી માનવ પોતાની ત્રુટિ નથી દેખાતી પરંતુ બીજાની ત્રુટીઓ શોધે છે.
- કવિ એ "જ્યા જોઈએ ત્યાં કૂડેકૂડ સામે બેઠા ઘૂડ કો આવી વાત સૂર્યની કરે તો આગળ ચાન્સ ધરે" એ પંક્તિમાં સમજાવ્યું છે.
પ્રસંગ:
- કવિ અખાના એ સમાજમાં ઢોંગી, પાખંડી, અને દંભી લોગો પર કટાક્ષ કર્યો છે.
- કટાક્ષ કરવા માટે બે છપ્પા રચ્યાં છે.
#SPJ3
Similar questions