Social Sciences, asked by apurvadas4296, 7 months ago

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
(A) માર્ચ–મે
(B) ઑક્ટોબર-નવેમ્બર
(C) જાન્યુઆરી–ફેબ્રુઆરી
(D) જુલાઈ ઑગસ્ટ

Answers

Answered by Anonymous
1

Answer:

B..................

Answered by vijayksynergy
0

ઓક્ટોબર નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં હોય છે.

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ વિષે:

  • ઓક્ટોબર-નવેમ્બર નો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુના નામ થી જણાય છે.
  • સપ્ટેમ્બર પછી નવી દબાણની પરિસ્થિતિ આરબ સાગરમાં સર્જાય છે.
  • બંગાળની ખાડી માંથી વર્ષાઋતુ સમયે ભારતના ભૂમિમાં અંદર પ્રવેશે છે અને મોસમી પવનો નબળા પડે છે.
  • આ પછી પવનો સમુદ્ર તરફ વળી જાય છે.
  • અને વર્ષ પછી તરત જ ઓકોટોબર હિટ આવે છે.

હવાની ગુણવત્તા:

  • દિવસ ગરમ અને રાત ઠંડી હોય છે.
  • જમીન ભેજવાળી હોય છે અને આકાશનું તાપમાન વધે છે અને પાછા ફરતા મૌસમની લાક્ષણિકતા છે.
Similar questions