(૪) રામચરિતમાનસ ગ્રંથ ના કર્તા કોણ છે? (A) વેદવ્યાસ (B) નાનક (C) વાલ્મિકી (D ) તુલસીદાસ
Answers
Answered by
0
Explanation:
શ્રી રામ ચરિત માનસ અવધી ભાષા માં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદી માં રચાયેલ એક મહાકાવ્ય છે. શ્રી રામચરિત માનસ નું ભારતીય સંસ્કૃતિ માં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારત માં રામાયણ ના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.
હિંદૂ સમાજના મોટા ભાગને રામચરિતમાનસ પર અત્યંત આસ્થા છે અને આને હિંદુઓ નો પવિત્ર ગ્રંથ માનવામા આવે છે.
Answered by
1
Answer:
તુલસીદાસ is the answer
Explanation:
Hope it's helpful to you ☺️
Similar questions