Social Sciences, asked by mantavya2128, 1 year ago

છ વ્યક્તિઓ A,B,C,D,E અને F વર્તુળાકાર ઉભા છે. D અને C ની વચ્ચે B છે.E અને C ની વચ્ચે A છે.
D ની જમણે F છે. A અને F ની વચ્ચે કોણ છે?
1) B
2) E
3) C
4) F

Answers

Answered by Anonymous
2

છ વ્યક્તિઓ A,B,C,D,E અને F વર્તુળાકાર ઉભા છે. D અને C ની વચ્ચે B છે.E અને C ની વચ્ચે A છે.

D ની જમણે F છે. A અને F ની વચ્ચે કોણ છે?

1) B ✔

2) E

3) C

4) F

Similar questions