Aɴsᴡᴇʀ Qᴜɪᴄᴋʟʏ ᴀɴᴅ Rɪɢʜᴛ Nᴏᴡ Pʟᴇᴀsᴇ Tᴇʟʟ ᴍᴇ Fɪʀsᴛ ᴏᴋ
Attachments:
Answers
Answered by
24
Answer:
1) સૂરજ:
સૂર્ય આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો એક તારો છે. પૃથ્વી તથા અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે.
પ્રાથમિક તારો જેની આસપાસ પદાર્થો ભ્રમણ કરે છે તેને પણ તે સૂર્યમંડળનો સૂર્ય કહેવાય છે. ક્યારેક બહુ તારા મંડળ જેમાં બે કે વધુ તારાઓ હોય તેમાં આવા તારાઓને સૂર્યો પણ કહેવાય છે.
Explanation:
HOPE IT HELP'S............
Similar questions