Hindi, asked by rajpoootsavitri, 1 month ago

आदिगुरो: शकराचार्यस्य जन्म केरलप्रान्ते कालडीनामके ग्रामे अभवत्।अस्य पितु: नाम शिवगुरुः आसीत्। अस्य जन्मन: प्रागेव स: दिवंगतः आसीत्।माता आर्याम्बा एवास्य पालनमकरोत्। जन्मनैव प्रतिभासम्पन्नतया सःकुलोचिता: विद्याः शीधमेव अधीतवान्। मनसा वचसा कर्मणा च विरक्तः शंकर: मातरं संन्यासस्य अनुमतिम् अयाचत्।पुत्रस्य स्नेहपरवशात् सा शकरस्य इमा प्रार्थनां न स्वीकृतवती। can some one who is expert in sanskrit can please translate this.​

Answers

Answered by patelkalindini
0

Answer:

આદિ ગુરુ શંકરાચાય નો જન્મ કેરલ નાં કાલડી નામના ગામ માં થયો હતો. તેમના પિતા નું નામ શિવ ગુરુ હતું.એમના જન્મ પેહલા જ એમના પિતા નું મૃત્યુ થયું હતું.એમની માતા આર્યમ્બા

એ જ એમનું પાલન પોષણ કર્યું . જનમ થી જ શંકરાચાય પ્રતિભાશાળી , કુશલ, વિદ્યા તે તરત જ ગ્રહણ કરી લેય એવા હતા. મન વચન કર્મ થી શંકર માતા ની અનુમતિ થી સન્યાસ લેવા ઈચ્છતો હતો. પુત્ર નાં સ્નેહ માં પડેલી માતા એ તેમની આ પ્રાથનાં(ઈચ્છા) સ્વીકારી નહિ.

Similar questions