Hindi, asked by nainamittal9595, 5 months ago

'aav nahi, aadar nahi, nahi nayano ma neh; te ghar kadi na jaiye, kanchan varse meh' - vichar vistar in gujarati
plz answer this fast plz​

Answers

Answered by sunitameena45647
3

Answer:

I am not gujrati sry.....

Answered by Anonymous
30

Answer:

hey mate here is your answer....

Explanation:

▶️ આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ

તે ઘર કદી ન જાઈએ, કંચન વર્સે મેહ.

➡️ આં પોક્તિઓમાં કોઈએ સ્વમાનનો મહિમા વણવ્યો છે. તે કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહિઅને જેમની આખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ.

દરેક વ્યક્તિ સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તને ઘેર સ્વમાન સચવાતું ન હોય તો આપણે ત્યાન જ જવું જોઈએ. ભાવનાં ભોજન જ મીઠાં લાગે છે. ભાગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના મેવા મીઠાઇનો ત્યાગ કરીને વિદુરની ભાવની ભાજી ખાધી હતી. રામલક્ષ્મણે શબરીનાં એઠા બોર ખાદ્યાં હતાં. જે મીઠાશ આદ સત્કારમાં છે.તે મીઠાશ પકવાનમાં હોતી નથી.

આપણે સ્વમાનના ભોગે કશું ન કરીએ. સ્વામાન સાચવવામાં જે નુકશાન સહન કરવું પડે, તે કરીએ.આપણે સ્વમાન સાચવીએ એ જ પ્રમાણે અન્યનો દિલથી આદરસત્કાર કરીએ.

Hope it helps!☺️

Similar questions