India Languages, asked by vyasrishabh126, 3 months ago

કાયા છે માટી સમી, ઘડીએ તેમ ઘડાય,
કાંચનએ ત્યારે બને, જેમ કસોટી થાય.
વિચાર વિસ્તાર answer please​

Answers

Answered by Cranberry30
9

Explanation:

Answer in photo ^^^^^^^^

Attachments:
Answered by vijayksynergy
3

આપણું શરીર માટીથી બનેલું છે જેમ ઘડીશું તેમ ઘડાશે. કાયા કંચન એટલે કે સોનાની ત્યારે બનશે જયારે પરીક્ષા થાય.

વિચાર વિસ્તાર:

  • ઝીંદગી રૂપી પ્રશ્નપેપરમાં પહેલા પરીક્ષા લેવાય છે અને પછી શીખવા મળે છે.
  • આપણું શરીર માટીનું બનેલું છે એટલે આપડે જેમ કેળવશું એમ કેળવાશે.
  • આપણી કાયા જયારે કસૌટી મતથી પર ઉતારે છે અને ઉત્તીર્ણ થાય છે ત્યારે સોનાની બને છે.

પંક્તિઓ વિષે:

  • લોકો ભોગ વિલાસમાં પોતાની જાત ને કેળવતા ભૂલી જાય છે.
  • અને પછી કસોટી સમયે ડરી જાય છે.
Similar questions