any 5 small sentence for gujarati languages.
Answers
Answer:
Welcome :-
(In formal Gujarati ) સુસ્વાગતમ (susvAgatam) / તમારું સ્વાગત છે (tamAruM svAgat Che)
(In day to day use) આવો આવો (Avo Avo) / પધારો (padhAro)
3) How are you / How do you do :- તું કેમ છે ? (tuM kem Che ?)
(to man or lady with respect) :- તમે કેમ છો (tame kem Cho)
5) I am fine :- હું મજામાં છું (huM majAmAM ChuM)
6) Long time no see :-
(to boy) ઘણા દિવસ મળ્યો નથી (ghaNA divas maLyo nathI)
(to girl) :- ઘણા દિવસ મળી નથી (ghaNA divas maLI nathI )
(to man/lady with respect) :- ઘણા દિવસ મળ્યા નથી (ghaNA divas maLyA nathI)
7) Yes, I was very busy these days :- હા આજકાલ/હમણાં/હાલ હું થોડો બીઝી છું(hA AjakAl/hamaNAM/hAl huM thoDo bIjhI ChuM)
8) Please have a seat (to boy/girl) :- બેસ (bes)
(to man/lady) :-બેસો ( beso)
9)Can you give me some water ? :-
મને થોડું પાણી આપીશ ? (mane thoDuM pANI ApIsh ?)
(to man/lady) મને થોડું પાણી આપશો ? (mane thoDuM pANI Apasho ?)
10) What would like ? Tea or Coffee ? :- શું લેશો ? ચા કે કોફી (shuM lesho ? chA ke kophI)
11) I will take tea :- હું ચા લઈશ (huM chA laIsh)
12) Tea is fine for me :- મને ચા ચાલશે (mane chA chAlashe)
13) No, Thanks :- ના. થેંક્સ. (nA. theMks.)
14) No, I do not want anything :- ના. મારે કાંઈપણ નથી જોઈતું. (nA. mAre kAMIpaN nathI joItuM.)
15) What do yo do these days? :-
આજકાલ/હમણાં/હાલ શું કરે છે ?(AjakAl/hamaNAM/hAl shuM kare Che)
(to man/lady with respect) :- આજકાલ/હમણાં/હાલ શું કરો છો ? (AjakAl/hamaNAM/hAl shuM karo Cho)
16) I am studying in 10th standard :- હું દસમા ધોરણમાં છું. (huM dasamA dhoraNamAM ChuM.)
I go to college :- હું કોલેજ જઉં છું. (huM kolej jauM ChuM.)
17) Where do you stay/live ? :-
તું ક્યાં રહે છે ? (tuM kyAM rahe Che ?)
(to man/lady with respect) :- તમે ક્યાં રહો છો ? (tame kyAM raho Cho ?)
18) I live in Dombivli :- હું ડોમ્બીવલીમાં રહું છું (huM DombIvalImAM rahuM ChuM)
19) What is your name
તારું નામ શું છે ? (tAruM nAm shuM Che ?)
(to man/lady) :- તમારું નામ શું છે ? (tamAruM nAm shuM Che ?)
20) My name is Kaushik :- મારું નામ કૌશિક છે. (mAruM nAm kaushik Che.)
21) Where do you work? :-
તું ક્યાં કામ કરે છે ? (tuM kyAM kAm kare Che ?)
(to man/lady) તમે ક્યાં કામ કરો છો ? (tame kyAM kAm karo Cho ?)
22) How is everybody at home ? ઘરમાં બધાં કેમ છે ? (gharamAM badhAM kem Che)
23) Give my regards to uncle :- કાકાને મારા પ્રણામ કેહજો. (kAkAne mArA praNAm kehajo.)
24) Bye bye :- Bye Bye / ટા ટા (TA TA)
25) See you again :- See you / ફરી મળીએ (pharI maLIe)
26) Come Again :- આવજો (Avajo)
27) When will we see again ? :- ફરી ક્યારે મળશે (pharI kyAre maLashe)
(to man/lady) ફરી ક્યારે મળશો ? (pharI kyAre maLasho ?)
27) What else :- બીજું શું (bIjuM shuM)
28) Ok :- ઠીક(ThIk) / ઠીક છે(ThIk Che) / સારું (sAruM)
Explanation:
hi dude!!
your answer...
હું મજામાં છું means I am fine.
તું કેમ છે ? means how are you?
ના. થેંક્સ. means no thanks.
હું દસમા ધોરણમાં છું. means I am studing in 10th standard.
તારું નામ શું છે ? means what is your name?
hope it helps you....