India Languages, asked by paripatel8392, 7 months ago

artha vistar amne nakho jindagi ni agma ame agne pan farvi su baghama​

Answers

Answered by YMystery
14

Answer:

"અમને નાખો જિંદગી ની આગ માં , અમે આગને પણ ફેરવીસુ બાગમાં "

આ કઠન દ્વારા કવિ કહે છે કે જીવન માં ભલે કેટલા દુઃખો આવે , ગમે તેવી કઠણ પરિસ્થિતિ આવે તેઓ તેને સામે બાથ ભીડાવવા માંગે છે.તેઓ ગમે તેવી વિકટ પરિસ્થિતિ માં પણ હિમ્મત થી સામનો કરશે .

ધન્યવાદ

આપનો દિવસ સારો જાય એવી મારી પ્રાર્થના .

Similar questions