English, asked by 9091, 1 year ago

Atithi devo bhava in gujarati language essay

Answers

Answered by ria113
5
નમસ્કાર !!

Here is your Essay in GUJARATI language....

⭐ અતિથિ દેવો ભવ ⭐

અતિથિ એટલે જે માણસો આપના ઘરે આપણે મળવા, કંઈક કામ માટે વગેરે લોકો. આપના સંસ્કૃતિમાં અતિથિ ને દેવોનો દરજ્જો આપેલો છે. આપના ઘેર કોઈ વ્યક્તિ પણ આવેલો હોય એ આપણો અતિથિ હોય છે. એની આપણે પૂર્ણ પને થઈ મદદ રૂપ અને કાળજી લેવી જોઈએ. એમની સારી રીતે થી ખાતારદારી કારી એમને સંતુષ્ટ મન થીજ આપના ઘરે થિ વિદાય લેવા દેવા.

અતિથિ દેવો ભવ એ તો આપણી સંસ્કૃતિ છે. આપના ઘેર આપનો ધુશ્મન મન આવે તો એ પણ આપણા માટે અતિત જેવો હોય છે. જે કોઈ વ્યક્તિ આપણે ત્યાં અતિથિ ના રૂપે આવે એ આપણા માટે ભગવાન ના જેવા હોય છે અને ભગવાન તો આપના ઘેર થી આપના એમનેમ તો જાવા દેવાના નથી એ વિચારી આપણે આપણા અતિથિ ને પણ એવી રીતે પેશ કરવો જોઈએ.

મહેમાનો પણ ત્યાં જ જય છે જ્યા તેમને શ્રેષ્ટ મહેમાનનાવજી મળે. જ્યારે સુદામા શ્રી કૃષ્ણ ના મંદિરમાં પ્રવેશે છે ત્યારે શ્રી કૃષ્ણ તેમના ઘાયલ પગો ને પોતાના હાથે થી ધોવે છે. અને મોતની મહાનતા દર્શાવે છે. એ દેવો પણ મહેમાનો ને ખુપ સારી રીતે પેશ કરતા હતા તો આપણે તો માણસો છીએ. આપનો એ કરતુત્વ છે કે આપણા ઘેર થઈ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ નિરાશ થઈ, દુઃખી થઈ જાય આપણે એમના સાથે એવું વર્તન કરવું જોઈએ કે બીજી વાર ક્યારે પણ એ તમને ત્યાં આવવાનું વિચારે એની ખુશ થઈ તમારે ત્યાં નિઃસંકોચ થઈ આવે.

આશા છે તમને આ મદદરૂપ થશે.!!

^-^
Attachments:
Similar questions