Math, asked by udmak, 10 months ago

એક સ્ત્રી તેના ATM ની ચાર આંકડા ની પિન ભૂલી ગયી...પાસવર્ડ...
એને એટલું યાદ આવ્યું એ નીચે મુજબ છે...

1) પહેલો આંકડો બીજા આંકડા નો અડધો છે...
2) બીજા અને ત્રીજા આંકડા નો ટોટલ 10 છે...
3) ચોથા આંકડો બીજા આંકડા વત્તા 1 કરો એટલો છે...
4 ) ચારેય આંકડા નો ટોટલ 23 છે...

તો ATM પિન શુ હશે ?

Answers

Answered by aksheet18
0

Answer:

4829

Step-by-step explanation:

1. 8/2 = 4

2. 4*2 = 8

3 . 8+1 = 9

4. 4+8+9 =  21 - 23 = 2

Ans is 4829

Similar questions