Math, asked by ashwinradadia, 8 months ago

રમણભાઈ તેના ATMના ચાર આંકડાનો પીન નંબર ભૂલી ગયા...
એને જેટલું યાદ આવ્યું એ નીચે મુજબ છે...

૧) પહેલો આંકડો ત્રીજા આંકડાનો અડધો છે...
૨) બીજા અને ત્રીજા આંકડા નો ટોટલ ૮ છે...
3) ચોથો આંકડો - પહેલા અને બીજા આંકડાનો ગુણાકાર કરો એટલો છે...
૪) ચારેય આંકડા નો ટોટલ ૧૨ છે...

તો ATMનો પીન શુ હશે ?​

Answers

Answered by telisabir1
1

Answer:

Step-by-step explanation:

4080

Similar questions