Science, asked by shilpapatel110479, 5 months ago

beetroot benefits in gujarati ​

Answers

Answered by DynamiteAshu
0

જો 7માંથી એકનો પણ જવાબ છે હા તો તમને છે મોબાઈલનું વ્યસન

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર, જુઓ કોને મળ્યું સ્થાન અને કોણ થયું બહાર

ગુજરાત સરકારે ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી

- બીટના જ્યૂસમાં ઓછીમાં માત્રામાં કેલેરી હોય છે અને આ જ્યૂસથી એનર્જી પણ મળે છે. બીટમાં મેગ્નેશીયમનો ભરપૂર સ્ત્રોત હોય છે. મેગ્નેશિયમ એક એવુ ખનિજ છે જે વજન ઓછી કરવા માટે મદદરૂપ થાય છે.

- બીટ હૃદય માટે પણ ફાયદાકારક છે. બીટનો જ્યૂસ તમને હાઇપરટેન્શન અને હાર્ટ પ્રોબ્લેમ્સથી દૂર રાખે છે. ખાસ કરીને બીટના જ્યૂસનું સેવન કરવાથી વ્યકિતના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જો તમે પણ હાઇબીપીથી પરેશાન છો આ જ્યૂસ પીવાથી માત્ર 1 કલાકમાં શરીર નોર્મલ થઇ જાય છે.

- ફાયબરથી ભરપૂર બીટ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ બનાવે છે અને પેટ સંબંધિત તમામ બિમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.

- બીટ ચહેરા પર પડતી કરચલીઓ દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલીઓ હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા દરરોજ બીટનો રસ ચહેરા પર લગાવો.

Similar questions