Below are given idioms each followed by four alternates, marked by (a), (b), (c) and (d) choose the most appropriate one
as your answer
(5 Marks)
(a) To egg on () to egg on slowly
(ii) to destroy slowly (iii) to give a walkover (iv) to urge someone
(b) In the swim (6) knowing latest things (m) to cross river
by rowing (11) to cross a river by swimming (iv) to be in the river
(C) To be on the carpet (1) to be subject of criticism (i) to be under consideration (im) a heartfelt welcome (iv) to be on the ground
(d) To be in doldrums (0) to be in low spirits (ii) to be within doors (iii). to praise loudly (iv) to be in a crisis
(e) No love lost () to have a fight (ii) to dislike eachother (in) are as friendly as ever (iv) are upset
(5 Marks)
Answers
Answer:
ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો
હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના
પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી
નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા
કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક
બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની
સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને
ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ
થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા
છે…..!’
***********
એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી
હતી.
એ જોઈ એના મિત્રએ પૂછ્યું :
‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’
‘ના, ના. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે.
મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે.’
***********
એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો
એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’
બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી
દઈશ તો મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ
શકીશ !!’
Explanation: