સૂકા પર્ણો વન ગજવતા,
શાંત લીલા સદાય.
bhavarth
Answers
Answered by
2
Answer:
આ કવિતામાં કવિએ સૂકા પર્ણો અને ભીના પર્ણો દ્વારા શાંત લોકોનો અને ગુસ્સાવાળા સ્વભાવની વાત કરી છે.
ભાવાર્થ :-
આપણે જાણીએ છીએ કે
જ્યારે આપણે ચાલીએ ત્યારે સુકા પર્ણો પડી ગયા હોય તો આખેય વનમાં કે આખેય જગ્યામાં આવાજ આવે છે.અને જે લીલા પર્ણો એ અવાજ કરતા નથી તે ઉદાહરણ દ્વારા કવિ એ સુંદર રીતે આ સમજાવ્યું છે કે સૂકા પર્ણો એટલે કે આપણે જો ઊંચે અવાજ કરીને આખાય ગામ ગજવતા હોઈએ જ્યારે લીલા પર્ણો શાંતિથી પોતાનું પૂર્ણ કરી નાખે છે.
✓✓please branlist answer ✓✓
Similar questions