India Languages, asked by 8atnc1612, 3 months ago

big essay on sara akshar in Gujarati​

Answers

Answered by rabariaastha2095
7

Answer:

સારા અક્ષર એ માત્ર અભ્યાસનો જ નહિ જીવનનો પણ મહત્વનો ભાગ છે. સારા અક્ષર માણસના અભ્યાસ અને લેખનની સુંદરતામાં વધારો કરે છે જયારે ખરાબ અક્ષર જીવનમાં ક્યારેક ગરબડ ઉભી કરનારા છે. ગાંધીજીએ તો ખરાબ અક્ષરને અધૂરા ભણતરની નિશાની કહી છે. માટે જ અક્ષર સારા કરવા એ દરેક વિદ્યાર્થીની જરૂરિયાત છે. તમને પ્રશ્ન થતો હશે કે ખરાબ અક્ષર કઈ રીતે સુધારી શકાય ?. સારા અક્ષર કરવા માટે કેવી કેવી રીત અપનાવી શકાય ?. મિત્રો, આ પાઠમાં આવી જ કાંઈક વાત થઇ છે. તમારા જેવા જ અમુક વિદ્યાર્થીઓ સારા અક્ષર વિશેની પોતાની વાતો એક બીજા સાથે કરે છે. તો ચાલો જાણીએ આ વિદ્યાર્થીઓ ની વાતો અને સારા અક્ષર વિશે વિચારીએ. તો તૈયાર થઇ જાવ પિન્કીબહેન પંડ્યા દ્વારા લખાયેલ 'સારા અક્ષર' ભણવા અને પછી વિચારવા માંડો કે તમે તમારા અક્ષરને કઈ રીતે વધુ ને વધુ સુધારશો.

Similar questions