French, asked by jzjsbskgskshajiwuwiw, 3 months ago

હમ્પીનગરની સ્થાપત્યકલાનો પરિચય આપો.bmcncnckhkfkfjfjfjghhhh​

Answers

Answered by arvindbhaiasalaliya
0

Answer:

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

હમ્પી નગરનો સ્થાપત્ય કલાનો પરિચય આપો.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેનાં ઘણાં સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે.

Explanation:

Ø હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.

Ø હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું.

Ø વિજયનગરના રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો.

Ø કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ય શિખરે પહોંચી.

Ø વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચાપ અને કલાત્મક સ્તંભ છે.

Ø વિજયનગર સામ્રાજ્યમાં હમ્પીનગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રાજામંદિરનું નિર્માણ થયું.

please branlist Answer

Similar questions