Hindi, asked by uk6123102, 1 month ago

‘મોરલી' કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો.buhijji​

Answers

Answered by SugaryHeart
4

Explanation:

પૂર્વ ભૂમિકા :

રાધા : સંસ્કૃતનાં પ્રાચીનતમ ગ્રંથ વેદો અને પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોમાં રાધાનો ઉલ્લેખ નથી. શ્રીકૃષ્ણ વિષે યુગ પ્રવર્તક ગ્રંથ ‘શ્રીમદ્દ ભાગવત્’ની હસ્તપ્રત આઠમી સદીની પહેલાં મળતી નથી. વેદ જેવી ‘અષ્ટ વિકૃતિવાળી કંઠ પરંપરા પણ પુરાણોની નહોતી. એટલે કે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા એવા શ્રીમદ્દ ભાગવતમાં રાધાનું સ્પષ્ટ નામરૂપ જોવા મળતું નથી. છતાં રાધા એ પહેલાં નહોતી એમ પણ ન કહી શકાય.

માત્ર હસ્તપ્રતોના ઇતિહાસને આધારે વિદ્વાનો એમ માને છે કે દક્ષિણ ભારતના અળવારો અને નાયનારો જે ભાગવત પહેલાં હજારેક વર્ષથી ભક્તિ કવિતા લખે છે, તેની અસર શ્રીમદ્દ ભાગવતમાં જણાય છે.

pls folløw ❤️

Answered by shuklapreet095
3

THIS IS REAL ANSWER IN SHORT

Attachments:
Similar questions