World Languages, asked by waheedamunshi, 11 months ago

can any one help me with gujrati essays on 26 January and uttarayan​

Answers

Answered by student5649
1

Answer:

uttrayan

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ ( મકરસંક્રાંતિ ) ! પતંગોનો મહોત્સવ ! પ્રતિ વર્ષ આપજો જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ , એની મજા લૂંટીએ છીએ , ખાસ કરીને સાપનો ભૌગોલિક દૃષ્ટિએ જોવા જઈએ તો 22મી ડિસેમ્બરથી જ સુઈઉત્તર દિશા તરફ ખસવા માંડે છે એટલે ને એનું ઉત્ત૨ાયt 22મી ડિસેમથી જ થાય છે પરંતુ કોઈ જાણો કેમ આપણો વર્ષોથી 73 જેટલા દિવસ જવા ઈને 14મી જાન્યુઅારીને ( પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય ! ) * ઉત્તરાયt ” ગીએ છીએ . | અાપી દેશમાં ૨ાષ્ટ્રીય , સામાજિક અને ધાર્મિક - એમ ત્રણ પ્રકારના સંખ્યાબંધ તહેવારો વર્ષ દરમિયાન ઉજવાય છે ; તેમાં ઉત્તરાયણને આપણો ‘ સામાજિક તહેવાર ' કહી શકીએ , કેમ કે સમાજના નાના - મોટા , આબાલવૃદ્ધ , સ્ત્રી અને પુરુષ , શ્રીમંત અને ગરીબ , હિંદુ અને મુસલમાન , ખ્રિસ્તી અને પારસી , જૈન અને શીખ , શોક અને નોકર તમામને માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્ત્વ છે . કેટલાક લોકો આ પર્વની મકરસંક્રાન્તિના નામે પણ ઓળખે છે . સૂર્ય મકરવૃત્ત તરફ ગમન કરે છે , શંકાન્ત થાય છે એ ઉપરથી આ નામ પકડ્યું છે . ગમે તેમ પણ આ તહેવારની એક અનોખી અદા છે ! મોટાં શહેરોમાં તો દિવાળી પછી તરત જ ‘ ઉત્તરાયણની પૂર્વતૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીરીને એમાંથી 4 - કમાન બનાવવાનું અને જાતજાતના આ કારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ થઈ જાય છે . બીજી બાજુ , દોરી પાવાનું ( દોરી રંગવાનું ) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે . રાત્રે મોડે સુધી પેટ્રોમેથના ! અજવાળે કે ભારે વોલ્ટેજનાં ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે . એમાંય વળી , Sા ઉત્ત૨ાયણની આગલી રાતે તો સુરત - વડોદરા - અમદાવાદ જેવા શહેરોમાં આખી રાતનું ‘ પતંગ - બજા૨ ' ભરાય છે . ' શોખીન લોકો તો રાત્રે જ એકાદ ડઝન જેટલી પતંગોને ' કિના ' બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે પાબે - છાપરે જઈએ એની રાહ જોવામાં પૂરું ઉપિતા ય નથી ! મિનીનો પણ આગલી અન્ને તલસાંકળી કે - તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર , જામફળ ને શેરડી તો ખરો જ ! કોઈ કોઈ તો ઉત્તરાયદ્દાની બપોરે ઊંધિયું ખાતાં ખાતાં ‘ એ કાટા . . . એ કાટા . . . ' ની બૂમો પાડવાનો આનંદ લૂંટવાનું પણ આયોજન કરે છે . . ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરંવા કર્યા વિના , હાથે ગરમ મોજાં ને માથે ગરમ ટોપી ચડાવીને “ પતંગપર્વ ' નો મંગલ પ્રારંભ કરી દે છે . નાઠ - નવ વાગતાંમાં તો આખું આકાશ જેમ મેરે સી પન્નગી એવું નો છવાઈ જાય છે કે આ નવા પકીનો ક્યાંથી આવ્યાં તેની ચિંતામાં નું ગભરામામાં કીમડા , કાબર , કબૂતર અને સમડી ઊડાઊડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ધણા બનાવો બને છે . કેટલાક ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહ્મણોને દાન આપે છે . ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબોને - જે મસુતરાઉ ધાબળા કામળા ઓઢાડે છે . બાળકોના આનંદની તો કોઈ સીમા જ નથી હોતી ! નાની ના નાવના પરત પર થી માંય પટકાય છે . મીરે રીને ધવાય છે અને ઈ ઈ ની ન . ARા મ કો મા થી છે મા છે વારે મન પરનો રબા વાર ” ગોગા૨ ” ની થઇ ને વાપો ૧ થી , ન થવી જઈને જતુ નWારી નસ વ માં જવા રીમાં પાનું શા મા દશા મા યાર ખરીડીમાં થોડો કામ ન થઈને એની છે . ભ . કપાળે પાન ના રીની મા જ કાન મા ને શા જ છે પારના પતંગ માટે પાંચ મીટર જેટ |ી કથાનો ની માં નો રી ને પણ એ ન પધાનો જાન ગુમાવીને બે કપ નાનીનું નથી ના પણ ના Tી માટે ના પાના પર નો ઘાન માં રાખીને ૨ાષા નું નામ છે , ભો કર ન . નિ , ટાઉન

26 th January

26મી જાન્યુઆરી ! આપણો પ્રજાસત્તાક દિવસ ! આ વર્ષે 26મી જાન્યુઆરી

ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.

1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન હતું. બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક, રાજકીય અને સામાજિક શોષણની અસર ભારતીય સ્વતંત્રતા ચળવળના ધીમે ધીમે વધારો વિદેશી નિયમ થી સ્વતંત્રતા મેળવવા માટે મદદ કરી હતી. આ ચળવળ પાકિસ્તાન ગણતંત્રની સાથે, 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત ગણતંત્રની રચનામાં સર્જાયી ભારતના બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ અપનાવી અને ભારત એક સર્વભૌમ, લોકશાહી ગણતંત્રની ઘોષણા, 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવી હતી.

ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે.

Mark as brainliest

Similar questions