Hindi, asked by panvii, 5 hours ago

રામશંકરે મગનને જમીનનો એક કટકો કમે કાઢી આપયો? ch number​

Answers

Answered by TAUSHAL
3

Answer:

કારણકે મગનને રમશંકર ની જમીન સારીરિતે રાખી

Answered by sakshikamli939
2

Explanation:

રામશકરે જમીનના છેલ્લા દસ વર્ષથી જતન કરતો હતો. ટાઢ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષ ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામ શંકરને આવતાં એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો.

I hope

It's will help ful to us

Similar questions