Hindi, asked by Divyaksolanki, 1 month ago

chitra vardnan in gujarati 10 lines please tell me it's urgent....​

Attachments:

Answers

Answered by vrakesh28
2

Answer:

અહી ચિત્ર માં બસ સ્ટેશન નું દૃશ્ય આપેલ છે.

  • બસ સ્ટેશન માં ઘણા લોકો આવ જાવ કરી રહ્યા છે.
  • પ્લેટફો્મ પાસે ચા ની દુકાન છે અને બુક સ્ટોર પણ છે.
  • એક ભાઈ ફાળો વેચી રહ્યા છે.
  • સ્ટોપ ના બોર્ડ પાસે એક સજ્જન એ ન્યૂઝ વાચી રહ્યા છે.
  • અહી અનેક બસ ની આવર જવર થાય છે.
  • એક બસ એ ચિત્ર માં દેખાય રહી છે.
  • બસ પાસે કંડક્ટર પણ છે જે મુસાફરી ઓ ને ટીકીટ આપે છે.
  • બસ પાસે ઘણા મુસાફરી ઓ રાહ જોઈ રહ્યા છે.
  • અહી આજુ બાજુ ઘણા લોકો ના કારણે ઘોંઘાટ ઉપજે છે.

Explanation:

please mark as brainliest..

great day ✨

Similar questions