મિખા સિંગ કઈ રીતે પ્રેરિત થયા ? class 8 g
Answers
Answer:
ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ: તે સુપરસ્ટાર જે દોડતા ન હતા પણ ઉડતા હતા, આવી રીતે વધાર્યું હતું દેશનું ગૌરવ
1960માં રોમમાં યોજાયેલ ઓલમ્પિક્સમાં પોતાના અનુભવ અને નવા રેકોર્ડ બનાવવાની સાથે મિલ્ખાએ 45.8 સેકન્ડની દોડ સાથે પોતાનો 400 મીટરનો નેશનલ રેકોર્ડને તોડી દીધો હતો.
ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ: તે સુપરસ્ટાર જે દોડતા ન હતા પણ ઉડતા હતા, આવી રીતે વધાર્યું હતું દેશનું ગૌરવ
1960માં રોમમાં યોજાયેલ ઓલમ્પિક્સમાં પોતાના અનુભવ અન નવા રેકોર્ડ બનાવવાની સાથે મિલ્ખાએ 45.8 સેકન્ડની દોડ સાથે પોતાનો 400 મીટરનો નેશનલ રેકોર્ડને તોડી દીધો હતો.
ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ: તે સુપરસ્ટાર જે દોડતા ન હતા પણ ઉડતા હતા, આવી રીતે વધાર્યું હતું દેશનું ગૌરવ
દેશના ટોચના ખેલાડી અને દેશના પહેલા ટ્રેક એન્ડ ફિલ્ડ સુપરસ્ટાર મિલ્ખા સિંહનું શુક્રવારે મોડી રાત્રે કોરોના સામે લાંબી જંગ લડ્યા બાદ અવસાન થયું છે. તેઓ 91 વર્ષ સુધી જીવંત રહ્યા પણ ફ્લાઇંગ શીખની મહાનતા અને વિરાસત હંમેશા જીવંત રહી યુવા રમતવીરોને પ્રેરિત કરતી રહેશે. મિલ્ખા સિંહ 20 નવેમ્બર, 1929માં ગોવિંદપુરા ખાતે શીખ પરીવારમાં જનમ્યા હતા. તેઓ દેશના ભાગલા બાદ અનાથ થઇ ગયા હતા. ભારતીય સેનામાં સેવા દરમિયાન તેમણે રમતજગતમાં ઇતિહાસ રચવાની શરૂઆત કરી હતી. ક્રોસ કન્ટ્રી રેસમાં છઠ્ઠા ક્રમે રહ્યા બાદ તેમને આગળની ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં લગભગ 400 સૈનિકો દોડ્યા હતા. આ તેમના પ્રભાવશાળી કરિયર માટે કિકસ્ટાર્ટ હતી.
Explanation:
I hope it helps you