class : 8
subject : gujarati ( secound semester )
chapter : "નવા વર્ષના સંકલ્પો"
Q. ચા છોડી દેવાનો સંકલ્પ ટળ્યો નહિ - આ વાતને લેખક ક્યા શબ્દોમાં રજૂ કરે છે ?
PLEASE, ANSWER ME IN GUJARATI, PLEASE DON'T GIVE UNNECESSARY ANSWER, PLEASE
Answers
Answered by
1
ચા છોડી દેનાર ભાઈ કોઈક માંદગીમાં પટકાયા. એ વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. ત્યારે એક ધન્ય ક્ષણે તેમણે જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસ માં રાહત રહે છે. એથી ચા છોડી દેનાર માણસે ફરીથી ચા પીવાનું શરૂ કર્યું. સાજા થયા પછી તો તેઓ રોજની સાત પ્યાલા ચા પીવા માંડ્યા. આમ ચા છોડી દેવાનો સંકલ્પ ના પાડી શક્યા
Similar questions