Curste
(બ) તમારી શાળામાં પર્વતારોહણનું આયોજન થયેલ છે તો જૂથ નેતા તરીકે તમે ક
કઈ જવાબદારી નિભાવણો તેના વિશે ચાર પાંચ વાકયો લખો,
તમારા મિત્રને પાંડુ રોગ થયો છે તમે તેને ડોક્ટર પાસે જવાની સલાહ આપી,
ડોક્ટરની સલાહ પ્રમાણે તેણે પોતાના આહાર માટે ની કાળજી લેવી પડશે? તે
વિશે ચોર-પો ચ વાક થી લખો.
Answers
Answered by
0
Answer:
ઓસ્ટ્રેલિયામાં COVID-19 રસીઓ દરેકને માટે નિઃશુલ્ક છે. તેમાં Medicare (મેડીકેર કાર્ડ) ન હોય તેવા લોકો, વિદેશી મુલાકાતીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, હિજરતી કામદારો અને આશ્રય ઇચ્છુકોનો સમાવેશ થાય છે. રસી લેવાથી તમારું, તમારા પરિવારનું અને તમારા સમુદાયનું COVID-19થી રક્ષણ કરવામાં મદદ થશે.
ઓસ્ટ્રેલિયાની સરકારે રસીકરણને ફરજીયાત કર્યું નથી અને COVID-19 સામે રસી લેવી કે નહિં તે તમે નક્કી કરી શકો છો
કેટલાક રાજ્ય અને પ્રદેશ જાહેર આરોગ્ય હુકમો અમુક સંજોગોમાં રસીકરણ ફરજીયાત કરી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક પ્રકારની રોજગારી માટે અને કેટલીક સામુદાયિક પ્રવૃત્તિઓ માટે.
Similar questions