Science, asked by chetanbhavsar073, 2 months ago

લોખ ાંડની ખીલીને CuSO4ના દ્વાવિમાાં નાખતાાં તેમાાં થતી પ્રટિયા (રાસાયણિક સમીકરિ સટહત)

સમજાવો.​

Answers

Answered by stuprajin6202
0

Answer:

સોડિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક રાસાયણિક સંયોજન છે, જેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. સોડિયમ બાયકાર્બોનેટ એક સફેદ ઘન પદાર્થ છે, જે સ્ફટિક પારદર્શક હોય છે, પણ ઘણી વખત બારીક પાવડર સ્વરૂપે જોવા મળે છે. તે ધોવાના સોડા સોડિયમ કાર્બોનેટ જેવા આંશિક ખારો, ક્ષારયુક્ત સ્વાદ ધરાવે છે. તે નેટ્રોન ખનિજનું સંયોજન છે અને તે ઘણા ખનિજ ઝરણાઓમાં દ્વાવ્ય થયેલું જોવા મળે છે. તેનું કુદરતી ખનીજ સ્વરૂપ નાહકોલાઇટ છે, જેપિત્તાશાયમાં દ્વાવ્ય સ્વરૂપે જોવા મળે છે, જ્યાં તે પેટમાં ઉત્પન્ન થતાં હાઇડ્રોક્લોરિક એસિડની એસિડિકતાને તટસ્થ કરે છે અને પિત્તાશયની નળી મારફતે નાના આંતરડાના હોજરી પાસેના ભાગમાં ઉત્સર્જન થાય છે. તેનું કૃત્રિમ રીતે ઉત્પાદન પણ થાય છે.

Similar questions