(ર) કાસ
વિભાગ-D (અર્થગ્રહણ | લેખન સજજતા)
) નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
(04)
એકાગ્રતાની શકિત જેમ વધુ ને વધુ કેળવાતી જશે, તેમ તેમ વધુ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાનપ્રાપ્તિનો આ જ
માત્ર ઉપાય છે. બૂટપોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે, એ
જ રીતે એકાગ્રતાને લીધે રસોઇયો વધુ સારી રસોઇ બનાવશે. ધન મેળવવામાં, ઇશ્વરની આરાધના કરવામાં કે
અન્ય કોઇ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શકિત જેટલી વધારે, તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની
Answers
Answered by
3
BATA DE OOYE JALDI....
KIS BAAT KA TENSION
Similar questions