વિભાગ D (લખન વિભાગ)
અ). નીચેના આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
[04]
"મરણ વિસામો છે, છેડો નથી. માનવીની જીવનયાત્રા મરણ જોડે પૂરી થતી નથી. કાળ કાળાંતરો વચ્ચે જુગજુગથી માણસ પોતાની વાટે ચાલી રહ્યો
છે. માણસ મરે છે. સંસ્થાઓ, સંઘો, પ્રજાઓ મરે છે. ધર્મો, સંપ્રદાયો કે વિચારધારાઓના જોમ ઝનૂન ઓસરી જાય છે. છતાં એ બધા સંસારમાંથી
નિશેષ પણ લુપત થતાં નથી. એક કે બીજા રૂપે પોતાની અમીટ છાપ પોતાના જીવન અને જહેમતોના શેષ પોતાની પાછળ મૂકતા જાય છે.
કારણ કે એ તમામના હાડ ભીતર કોઈને કોઈ એક એવું ચિરંતન તત્વ પડેલું છે, જે મરતું નથી. દેહરૂપે મરવા છતાં પ્રજાતંતુંરૂપે પોતાના
વંશવેલાને કાયમ રાખી, મરીને જીવવાની જે પ્રેરણા કુદરતે આખી જીવસૃષ્ટિમાં મૂકી છે તેનો માર્યો માણસ સ્મૃતિ, ઇતિહાસ, પરંપરા કે એવા જ
કોઈને કોઈ રૂપે અવશિષ્ટ રહે છે "
સ્વામી દયાનંદુ
Answers
Answer:
Translation into English
Section D (Writing Section)
A). Summarize the following prose passage in about a third and give it a proper title.
[04]
"Death is a respite, not an end. The life of a human being does not end with death. Man walks on his own from time to time.
Is. The man dies. Institutions, unions, peoples die.
"The zeal of religions, sects or ideologies fades away.
Even the remnants do not disappear. In one way or another, he leaves an indelible mark on his life and the rest of his struggles.
Because there is an eternal element in the bones of all of them that does not die. Although physically dead, the species is its own
To perpetuate the hierarchy, the motivation to live by the pepper that nature has placed in the entire ecosystem, the man who killed the memory, history, tradition or the like
Someone has some form left. "
Swami Dayanandu