Dear all, Please solve this riddle. 1 નું 1 નંગ સફરજન 1 રૂપિયાના 5 નંગ ચીકૂ 20 રૂપિયાનું 1 નાળિયેર હવે આ 3 ફ્રુટ ની ગમેતેમ ગણતરી કરીને 100 નંગ ફ્રુટ કરવા ને સાથે 100 રૂપિયા પુરા થવા જોઈએ. Best of luck to all.
Answers
GIven : 1 નું 1 નંગ સફરજન , 1 રૂપિયાના 5 નંગ ચીકૂ , 20 રૂપિયાનું 1 નાળિયેર
To find : 100 નંગ ફ્રુટ કરવા ને સાથે 100 રૂપિયા પુરા થવા જોઈએ
Solution:
1 apple of Rs 1
5 Chiku of Rs 1
1 coconut of Rs. 20
1 નું 1 નંગ સફરજન
1 રૂપિયાના 5 નંગ ચીકૂ
20 રૂપિયાનું 1 નાળિયેર
apple = સફરજન = A
Chiku = ચીકૂ = C
20 રૂપિયાનું 1 નાળિયેર
=> 80 રૂપિયાનું 99 સફરજન ચીકૂ
=> A + (99 - A) /5 = 80
=> 5A + 99 - A = 400
=> 4A = 301
not possible
40 રૂપિયાનું 2 નાળિયેર
=> 60 રૂપિયાનું 98 સફરજન ચીકૂ
=> A + (98 - A) /5 = 60
=> 5A + 98 - A = 300
=> 4A = 202
not possible
60 રૂપિયાનું 3 નાળિયેર
=> 40 રૂપિયાનું 97 સફરજન ચીકૂ
=> A + (97 - A) /5 = 40
=> 5A + 97 - A = 200
=> 4A = 103
not possible
80 રૂપિયાનું 4 નાળિયેર
=> 20 રૂપિયાનું 96 સફરજન ચીકૂ
=> A + (96 - A) /5 = 20
=> 5A + 96 - A = 100
=> 4A = 4
A = 1 C = 95
સફરજન = 1
ચીકૂ = 95
નાળિયેર = 4
Learn more:
Solve ProblemYou are in the fair, You have to buy some animals ...
brainly.in/question/16656025
विचार करा आणि कोडं सोडवा 1 रुपयात 40 कासव 3 ...
brainly.in/question/11809359