Math, asked by niraliadroja, 3 months ago

ચોરસની રચના માટે ઓછામાં ઓછી કેટલી બાજુનાં માપ જોઈએ ?
(E) 1 (b) 2 (c) 3 (d) 4

Answers

Answered by Ketul7770
0

Answer:

1

Step-by-step explanation:

કારણ કે ચોરસ ની ચારે બાજુ સરખી હોય

Similar questions