ek j de chingaari bhavarth
Answers
Answered by
1
એક જ દે ચિનગારી મહાનલ
એક જ દે ચિનગારી... ꠶ટેક
ચકમક લોઢું ઘસતાં ખરચી જીંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો
ન ફળી મહેનત મારી... મહાનલ꠶ ૧
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી,
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી... મહાનલ꠶ ૨
ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજી મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું
માગું એક ચિનગારી... મહાનલ꠶ ૩
mark as branlist answer
Similar questions