Hindi, asked by ishani91, 1 year ago

Essay about post office in gujarati​

Answers

Answered by CalMeNivi007
0

Answer:

પોસ્ટ ઓફિસ શબ્દ સાંભળતા જ આપણા મન માં એક દ્રશ્ય ઉભરી આવે છે. પહેલા ના જમાના માં જયારે ટેલીફોન ન હતા ત્યારે સંદેશા ને આદાન પ્રદાન કરવા માટે માત્ર એકજ માધ્યમ હતું. ઘર થી દૂર રહેતા પોતાના પ્રિયજનો ની ખબર અંદાજ પૂછવા માટે લોકો ટપાલ નો ઉપયોગ કરતા.  

પણ હાલ, વધતા જતા મોબાઈલ ના ઉપયોગ ને લીધે લોકો એ પોસ્ટ ઓફિસ ના પગથિયાં ચડવાનું છોડી દીધું છે. હાલ પોસ્ટ ઓફિસ પોતાનું મહત્વ જાળવી રાખવા માટે અવનવી આકર્ષક ઉપલબ્ધીઓ લોકો માટે લાવતી રહે છે.

✌✌

Similar questions