આપી દઉ સો જન્મ એવડું મા તુજ લેણું essay in gujarati
Answers
Answer:
???i don't know ..i don't understand Gujarati ..Can't you write in English
Answer:
મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલીમાયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ? ‘મા તે મા’ બીજા બધા વગડાના વા.
જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્યઅને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવુંપડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે‘ જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદારવલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇએ જે સંસ્કારનું સિંચન કર્યું છેતે કોઇથી અજાણ્યું નથી !
દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતનકરીને,રાત-દિવસપુત્રના હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથીપ્રેમને બદલે તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનોસાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પથ્થર ?છતાં માતાના મુખમાંથી સંતાન માટે ‘ખમ્મા મારા દિકરા’ એ વેણ સરી જ પડે. કવિએ કહ્યું છે કે, “ છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.” ધન્ય છે મા તને
‘ અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું ’- કવિ મલબારી
માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી
શકવાના નથી…નથી….ને….નથી.
‘ માતાના ચરણ તળે જ સ્વર્ગ છે ’- કુરાનમાં કહ્યું છે.
માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.મા 'શબ્દ જ મમતાથી ભરેલો છે.
Explanation:
मा 'शब्द जे ममताई अरेलो શ पशो हो के पक्की हो माटीनो प्रान अन्नोपटन बथण मथेपुर हापर, ग्याता गोआ वैरडैन्ने, कुट्री पोटानंदन गोअंद ओक्ली पोटानंद बन्धन, वाडरी पोटानंद बोमने प्राम्श्न
HOPE THIS HELPS U!!