India Languages, asked by belalamc9848, 1 year ago

Essay on 26 january in gujarati

Answers

Answered by priya6386
47
Hey mate,

Answer is refer to the attachment..

# cute girl
Attachments:
Answered by TbiaSupreme
38

ભારતનું નવું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસથી અમલમાં આવ્યું હતુ. તે દિવસથી ભારત દેશ પ્રજાસત્તક દેશ બન્યો હતો. તેથી દર વર્ષે 26 મી જાન્યુઆરીને પ્રજાસત્તક દિન તરીકે ઉજવવામાં આવે છે.

26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તે દિવસે આખા દેશમાં જાહેર રજા હોય છે. પ્રજાસત્તક દિન દેશભરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. રાષ્ટ્રગીતના ગાન પછી ભારતીય સેના ધ્વારા કૂચ કરવામાં આવે છે. લશ્કરની ત્રણેય પાંખ દ્વારા વિવિધ કરતબો કરવામાં આવે છે. ત્યાર બાદ ભારતના વિવિધ રાજ્યો દ્વારા તેમની સંસ્કૃતિની ઝલક આપતી વિવિધ કૃતિઓનું ચાલતું પ્રદર્શન કરવામાં આવે છે. શાળાના બાળકો દ્વારા વિવિધ કસરતોના દાવ તથા નૃત્ય રજુ કરવામાં આવે છે. દેશ વિદેશમાંથી હજારો લોકો દિલ્હીના લાલ કિલ્લા પર પ્રજાસત્તાક દિનની ઉજવણી જોવા માટે એકઠા થાય છે.


Similar questions