India Languages, asked by ombhanushali11, 4 months ago

essay on વેપારીની આત્મકથા​

Answers

Answered by dasanant19
1

Answer:

સપ્ટેમ્બર 2018 (14:18 IST)

મુદ્દા: આપવીતી કહેવા પાછળની ભૂમિકા 2. શાળા-કૉલેજ જીવનના સોનેરી સોણલાં 3. આદર્શ અને વ્યવહાર વચ્ચે ઉંડી ખાઈ 4. બેકારીમાં ખપ્પરમાં અરમાનોના ભરખાઈ ગયા! 5. ઉપસંહાર 

મોંઘવારી અને બેકારીના બેવડા ખપ્પરમાં હોમાયેલાં હું તમને મારી દર્દભરી દાસ્તાન કહેતા શરમાઉં છુ! કેમ કે મારા જેવો ગ્રેજ્યુએટ નવજુવાન છેલ્લા બે વરસથી તદ્દન બેકાર હાલતમાં  માબાપ અને સમાજ માટે ભારરૂપ થઈને ફતો હોય એ કાંઈ જેવી તેવી શરમ નથી. 

 

પહેલાં તો હું યુનિવર્સિટીનો વાંકા કાઢતો હતો, આજની શિક્ષન પ્રથાને દોષ દેતો હતો. પરીક્ષા પદ્ધતિને પોકળ કહેતો હતો અને લાંચ રૂશ્વતની બદીને બદનામ કરતો હતો, પરંતુ બે વર્ષની સતત સંઘર્ષમય સ્થિતિમાં વાસ્તવિક જીવનનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી લીધા પછી મને લાગે છે કે બીજી કોઈનો વાંક નથી બસ મારો જ વાંક છે. હું ભણ્યો શું કામ? અભણ કેમ ન રહ્યો.. ? 

 

તમને થોડો આંચકો લાગશે કે કેમ હું ભણતરને વગોવી રહ્યો છું ને નિરક્ષરતાને બિદરાવી રહ્યો છું. "પરંતુ હું હૈયાનો બળેલો છું ને દિલનો દાઝેલો છું"  એટલે હવે કક્યારેક કડવી વાત પણ કહેવાઈ જાય છે. પણ મારી વાત સાવા નાંખી દેવા જેવી નથી. મારા ગામમાં પ્રાથમિક શાળામાં જેઓ મારી જોડે ભણતા હતા તે પેલા ચીમલ વાળંદ રણછોડ લુહાર, માણેકલાલ ઘાંચી કેશવ કંદોઈ, ખુશા, મોચી, પરસોત્તમ દરજી, બબો પટેલ, જેસીંગ સુથાર એ બંધાયને જૌં છુ ને મારુ શેરશેર લોહી બળી જાય ચે. આમાંના એકેય ગ્રેજ્યુએટ તો શું, મેટ્રિક પણ પાસ નથી અને છતાં  એમાનો એકેય બેકાર નથી. એટલું જ નહિ પોતપોતાના બાપદાદાના ધંધામાં તેઓ સારામાં સારું કમાય છે ને પૂરેપૂરા સુખી છે

Similar questions