World Languages, asked by rekhawarudkar38, 2 months ago

essay on autobiography of tree in gujrati​

Answers

Answered by MiraculousBabe
49

Answer:

વૃક્ષનું માનવ જીવન માં એક અદભુત યોગદાન રહેલું છે. આ પૃથ્વી પર મનુષ્યને ટકી રહેવા માટે પ્રાણવાયુ ની જરૂર છે, અને એ પ્રાણવાયુ વૃક્ષો દ્વારા પૂરો પાડવામાં આવે છે.

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

Explanation:

..

Answered by Ameena012
2

Explanation:

Answer:

Answer:વૃક્ષનું માનવ જીવન માં એક અદભુત યોગદાન રહેલું છે. આ પૃથ્વી પર મનુષ્યને ટકી રહેવા માટે પ્રાણવાયુ ની જરૂર છે, અને એ પ્રાણવાયુ વૃક્ષો દ્વારા પૂરો પાડવામાં આવે છે.

Answer:વૃક્ષનું માનવ જીવન માં એક અદભુત યોગદાન રહેલું છે. આ પૃથ્વી પર મનુષ્યને ટકી રહેવા માટે પ્રાણવાયુ ની જરૂર છે, અને એ પ્રાણવાયુ વૃક્ષો દ્વારા પૂરો પાડવામાં આવે છે.વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

Similar questions