Essay on birds in gujarati language
Answers
મોટાભાગે બધેજ જોવા મળતાં આ પક્ષીને અંગ્રેજીમાં House Crow તરીકે ઓળખવામાં આવે છે.
Please mark as brain list please please please
પક્ષી એટલે પાંખ. પાંખોવાળું પ્રાણી એટલે પક્ષી. પક્ષી પ્રાણીઓનો વિશાળ વર્ગ છે, જે જાત જાતના ઘાટ, રંગ, કદ વગેરે ધરાવે છે. મોર, પોપટ, કિવી, શાહમૃગ, કબૂતર, ચકલી, ગરુડ, કોયલ, કિવી, ગીધ, ગોરાડ, સારસ....વગેરે. કિવી નામના પક્ષીને બાદ કરતાં લગભગ બધાં જ પક્ષીઓને પાંખો હોય છે. પાંખો પીંછાંની બનેલી અને હલકી હોય છે. તેમના વડે પક્ષીઓ ઉડી શકે છે. ઉત્તર આફ્રિકામાં શાહમૃગ નામનું માણસ કરતાંય વિરાટ પક્ષી હોય છે. તેને પાંખો હોવા છતાં તેનો ભાર ગણો હોવાથી તે ઉડી શકતુંનથી. દક્ષિણ ધ્રુવખંડનું બરફ વાસી પેગ્વિન નામનું પક્ષી તેની પાંખોનો ઉપયોગ હલેસાંની જેમ તરવા માટે કરે છે.
દરેક પક્ષીને બે પગ અને જાતજાતના ઘાટ ધરાવતી ચાંચ હોય છે. મોટા ભાગનાં પક્ષી પગનો ઉપયોગ વૃક્ષની ડાળ કે તાર જેવી વસ્તુ પકડવા માટે કરે છે. પક્ષીના શરીરનો ઘાટ એવો ઘડાયો છે કે તે સરસ રીતે ઉડી શકે છે. પક્ષીઓ ઋતુ પ્રમાણે અનુકૂળ સ્થળે આવનજાવન કરે છે. પક્ષી આપણાં સુંદર મિત્રો છે. તે ઉપયોગી પણ છે. તે હાનિકારક જીવડાં, નિંદામણનાં બી, ઉંદર અને મરેલાં પ્રાણી ખાઇને તેમનો નિકાલ કરે છે. પક્ષીના ગાનથી વાતાવરણ પ્રફૂલ્લિત બને છે.