India Languages, asked by Shivambochiwal1822, 1 year ago

Essay on duck in gujarati

Answers

Answered by LoveBlue
25
बतख हंसों की प्रजातियों में से हैं छोटा पक्षी है। बतख एक जलीय पक्षी हैं क्योंकि यह अपना पूरा जीवन पानी में ही बिता देता है। एक बतख 8 से 10 साल तक जीवित रहती है। बतख के पंख जलरोधक होते हैं जो पानी में भी गीले नहीं होते है। बतख हर साल तकरीवन 250 अंडे देती है। बतख के पंख छोटे और नुकीले होते हैं। बतख समुन्द्रों में रहकर एक दिन में कई मीलों का सफ़र तय कर सकती है।

बतख सर्वाहारी होती हैं जो जलीय पौधे , कीड़े -मकौड़े , मछलियां खाती हैं। बतखों की लगभग 40 प्रजातियाँ पायी जाती हैं जिनमे से वाइट पीकिन सबसे प्रसिद्ध है। बतख अपने अण्डों पर बैठकर अपने शरीर की गर्मी से बच्चों को जन्म देती है बतख के चूजे 28 दिनों में अण्डों से बाहर आ जाते हैं। नर बतख मादा बतख को प्रजनन के लिए तैयार करने के लिए अपने पंखों को फैलाता है। बतख की तीन पलकें होती हैं।

____hope it helps ✌✌..........
Answered by TbiaSupreme
42

જળપક્ષીઓમાં બતક એ સૌથી જાણીતું પક્ષી છે. કેટલીક વાર તે ટોળાંબંધ ઊડતું દેખાય છે. પણ મોટે ભાગે તળાવ, સરોવર કે નદીના પાણી ઉપર તરતું અને કોઇક વાર ડૂબકી મારતું જોવા મળે છે.

બતક એ હંસકુળનું પક્ષી છે. ડોક ટૂંકી, ચાંચ વધારે ચપટી, પાછળનો ભાગ ઓછો ઊંચો અને ક્વેક ક્વેક બોલી. આ તેની ઓળખ. દક્ષિણ ધ્રુવ ખંડ સિવાય ધરતી પર તે બધે વસે છે. શરીરનો નીચલો ભાગ પહોળો હોવાથી તેને પાણીનો સારો ટેકો મળે છે. પાણીની જીવાત તથા વનસ્પતિ તેનો આહાર છે. પાણી પર તરે ત્યારે માથું આગળ નમાવી સપાટી પર ચાંચ રાખી ચમચીની જેમ આહાર ગ્રહણ કરે છે. વધારાનું પાણી નીકળી જાય તેવી ચાંચની રચના હોય છે. વગડાઉ જાત ફળ અને કિટકો ખાય છે. બતક ઘાસના ઢગલા કે વૃક્ષની બખોલમાં માળો બાંધી 5 થી 12 ઇંડાં મૂકે છે. છીછરા પાણીના, ડૂબકિયા, વૃક્ષવાસી, સાગરના, ટટ્ટાર અને ટટ્ટાર પૂંછડીના એમ સાતેક પ્રકારનાં બતક હોય છે.

આમ, બતક એક સુંદર જળપક્ષી છે.  


Similar questions