India Languages, asked by harry2842, 2 months ago

Essay on flamingo in Gujarati

Answers

Answered by fizazaidi46
0

Answer:

mark as brainlist answer

Explanation:

, કે હંજ કે ક્યારેક ભૂલથી સુરખાબ[૨] તરીકે ઓળખાતું આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે[૨].

તેની ગરદન ઙ્કલ્ઙ્ખ આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટો (સુરખાબ) કદઃઉંચાઈ ૧૩૫ સેમી. હંજ (સુરખાબ)ને કનિદૈ લાકિઅ ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં કનિદૈ લાકિઅ દ્યેરા અકિલા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કનિદૈ લાકિઅ નર-માદા સરખા જોવા મળે છે. નાનો હંજ (સુરખાબ) કદઃઉંચાઈ કનિદૈ લાકિઅ ૯૦ થી ૧૦૫ સેમી.તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.

મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી ઝાડી હોય છે. કનિદૈ લાકિઅ પગ પણ મોટા હંજ કરતા ટુંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.

Similar questions