essay on holi in gujarati for 10 std
Answers
Answer:
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’ થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.
હિંદુ ધર્મમાં હોળી સાથે સંકળાયેલી “હોલિકા અને પ્રહલાદ”ની પૌરાણિક કથા બહુ જાણીતી છે.
होलिकोत्सव : अस्माकं देशे अनेका उत्सवा : भवन्ति । तेषु होलिकोत्सव : उत्शाहवधर्क : भवन्ति ।
होलिका वासनाप्रतिमूर्ति : हिरन्येशिपो : भगिनी आसीत् ।
अस्याम एवं रात्रौ तस्या : दाह भवन्ति ।
तस्य एवं प्रितये अस्लिलशब्यूतानि गितानी गियन्ते ।
छात्रकृश्ना – प्रतिपदाया एष : वत्संतोत्सव : भवति ।
अस्मिन दिवस गृहे – गृहे शुष्कंली – , पूप पैसादिभोजन पाच्यते ।
विविध्रागम्यनी जलांनि जनेषु निक्षप्यन्ते ।
क्रदमानी एपीआई केचन जना : क्षपन्ति ।
जना : सायनकाले भुविधम गीतं गायन्ते ।
जना : ” सायंकाले भुविधम गीतं गायन्ति जना : गृहं गायन्ति ।
जना : गृह , , गृह गत्वा अविरालेपनं कुर्वन्ति स्वागतं च प्राप्नुवन्ति ।