India Languages, asked by preetpatel12354, 10 days ago

Essay on Makarsankranti in gujarati​

Answers

Answered by sarakhan7654
2
બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. સઘળા તહેવારો તો હિન્દુ તિથિ અનુસાર ઊજવાતા હોય છે. ઉત્તરાયણ તો જાન્યુઆરી માસની ચૌદમી તારીખે ઊજવાય છે. આ દિવસનું મહત્ત્વ ભૂગોળ અનુસાર છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે, તેથી તેને "મકરસંક્રાંતિ" કહે છે.

એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા બાજરી કે ઘઉંની ઘુઘરી બાફી ગાયોને ખવડાવે છે. ઘણા ગાયોને ઘાસપૂળા ખવડાવે છે. ગરીબોને દાન અને બ્રાહ્મણોનો દક્ષિણા આપવામાં આવે છે. કેટલાક તલસાંકળી કે તલના લાડ, બોર કે જામફળ વહેંચે છે.

ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ વિશે છે. પતંગના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્ત્રીઓ તથા પુરુષો ઊજવે છે.

કોઈ શરાના દેશ પર ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવામાં આવે એવી તૈયારીઓ ઉત્તરાયણને ઊજવવા માટે કરવામાં આવે છે.

સીનકોના હાથમાં શસ્ત્રો તેમ પતંગ રસિયાઓના હાથમાં દોરી. દોરીને રંગ અને કાચ પાવામાં આવે છે. આવી દોરીઓની ફિરકીઓ તૈયાર કરવામાં આવે છે.

પતંગો તો ભાત ભાતના અને જાત-જાતના હોય છે. માનવી જુદી જદી ફેશનો કરે તેમ પતંગોના રંગ અને તેમના પર આંકેલી ભાત પણ જુદા જુઇ. હોય છે. કોઇ પતંગ માત્ર . જ રંગના હોય છે. કોઈ પતંગ પર ચટપટા હોય છએ. કોઈ કોઈ પતંભ પ. વાંદરણાની ભાત શોભતી હોય છે. કાબરચીતરા પતંગો પણ ખરા.hope it helps you
Similar questions