Essay on Varsharutu
in Gujarati
Answers
Answered by
1
Explanation:
વર્ષાઋતુ પર નિબંધ Varsha Ritu Essay in Gujarati: પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મઋતુ વિદાય થતાં વષ તુનું આગમન થાય છે. ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ્ ત્રાહિમામ પોકારી ઊઠે છે, તેથી વરસાદના આગમનની બધાં ચાતકનજરે રાહ જુએ છે.
hope its helpful
mark as brainlist
rate with 5 star
and like it
pls follow
Similar questions