India Languages, asked by AumShah, 9 months ago

વડોદરા શહેર ને ઓળખો ક્વિઝ
EXAMPLE.....
એક શાક નું નામ *કારેલીબાગ*

૧ જયા લગ્ન સમારંભ યોજાય
૨ એક એક્ષપેસ ટેન
૩ હૈદરાબાદનો સૌથી પૈસાદાર નવાબ
૪ નવરાત્રીમાં રમાય
૫ મેવાડનો એક શૂરવીર રાજા
૬ ઝડપથી દોડતુ પ્રાણી
૭ અઠવાડિયાનો એક દિવસ
૮ જેના વગર જીવવું મુશ્કેલ
૯ એક ભૂતપૂવઁ વડાપ્રઘાન
૧૦ કચ્છનું એક પ્રખ્યાત બંદર
૧૧ ગુનેગારને આપવામાં આવે છે
૧૨ઔરંગાબાદમાં આવેલી પ્રખ્યાત ગુફા
૧૩ અનાજ ભરવાનું સાધન
૧૪ એક રાશી
૧૫ વિજય
૧૬ તહેવાર નું નામ
૧૭ એક ભાજી નું નામ
૧૮ મમ્મી ના ભાઈ
૧૯ એક દેવી નું નામ
૨૦ માસ નું ઉલ્ટુ
૨૧ ઘોડા દોડ માટે નું સ્થળ
૨૨ એક અટક​

Answers

Answered by jalshree2005
1

Answer:

મંડપ

વડોદરા એક્સપ્રેસ

ગરબા

ચિત્તો

સોમવાર

મા

મનમોહન સિંહ

કંડલા બંદર

સજા, જેલ

વાસણ, પાત્ર

મકર

જીત

નવરાત્રિ

મેથી

મામા

સરસ્વતી

સમા

પાટડીયા

Similar questions