India Languages, asked by nikhilgumbhir7902, 1 year ago

Examples of uppad Samas in Gujarati

Answers

Answered by JayTapodhan
7

Answer:

નર્મદા : નર્મને આપનાર

માર્ગદર્શક : માર્ગને દર્શાવનાર

ગિરિધર : ગીરીને ધારણ કરનાર

અન્નપૂર્ણા : અન્નને પૂર્ણ કરનાર

મનોહારી : મનને હરાવનાર

Mark Me As The Brainliest.........................

Similar questions