Chemistry, asked by jdarji299, 6 months ago

( ૯, હેટ્રીક શિકારીએ હસતાં-હસતાં કહ્યું-
કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું
સસલુંય તમે પકડી ન શક્યા?
[Ey​

Answers

Answered by CHERRY2516
6

ANSWER :-

આજકાલના તણાવ ભરેલા જીવનમાં લોકો જાણે હસવાનું જ ભૂલી ગયા છે. લોકો પોતાના નોકરી ધંધા અને ઘરના કામોમાં જ એટલા વ્યસ્ત રહે છે કે, પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. એવામાં જો તમે બે ઘડી પણ હસી લો તો તમારો તણાવ થોડા સમય માટે તમારાથી દુર જતો રહે. જો વ્યક્તિ હસતો રહે ખુશ રહે તો તે પોતાના સ્ટ્રેસને થોડા સમય માટે ભૂલી શકે છે.

આજકાલના તણાવ ભરેલા જીવનમાં લોકો જાણે હસવાનું જ ભૂલી ગયા છે. લોકો પોતાના નોકરી ધંધા અને ઘરના કામોમાં જ એટલા વ્યસ્ત રહે છે કે, પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. એવામાં જો તમે બે ઘડી પણ હસી લો તો તમારો તણાવ થોડા સમય માટે તમારાથી દુર જતો રહે. જો વ્યક્તિ હસતો રહે ખુશ રહે તો તે પોતાના સ્ટ્રેસને થોડા સમય માટે ભૂલી શકે છે.તે વાત સાચી છે કે લોકો પૈસા કમાવાના ચક્કરમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે, તે પોતાને જ ભૂલી ગયા છે. અને આ ભાગદોડ વાળા જીવનમાં વ્યક્તિ ખુલીને હસવાનું પણ ભૂલી ગયો છે. અમે હંમેશા પ્રયત્ન કરતા રહીએ છીએ કે એવા લોકોના તણાવને થોડો ઓછો કરી શકાય, અને તેઓ પોતે આનંદિત રહી શકે. એના માટે અમે સમય સમયે તમારા માટે થોડા ગમતા જોક્સ લઈને આવીએ છીએ, જે તમારા તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. અને તે ઉપરાંત તમારા ચહેરા ઉપર હાસ્ય પણ લાવી દે છે. આજે અમે તમારા માટે થોડા એવા જ જોક્સ લઈને આવ્યા છીએ.

Similar questions