Math, asked by mukeshbhaivasani908, 6 months ago

રાજ્યો/કેન્દ્રશાસિત
પ્રદેશોની સંખ્યા )
સી-શિક્ષકોની ટકાવારી
G
11
7
4
1525
2535
35 15
4555
55- 65
6575
75 85
4
2)
1
35
કુલ​

Answers

Answered by anandachandra1980
1

Answer:

કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની ખુદની સરકાર ચૂંટી કાઢવાને બદલે તેનું સંચાલન કેન્દ્ર સરકાર જાતે કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે.ઈ.સ. ૨૦૨૦ ના વર્ષ પ્રમાણે ભારતમાં કુલ ૮ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે:

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

ચંડીગઢ

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

લક્ષદ્વીપ

પૉંડિચેરી

દિલ્હી

જમ્મુ કાશ્મીર

લદ્દાખ

દિલ્હીને રાષ્ટ્ર્રીય રાજધાની ક્ષેત્ર (NCR-National Capital Region) તરીકેનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું સંચાલન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ત્રણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે થાય છે. જોકે દિલ્હીને થોડા વર્ષો પહેલાં રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયો છે.

hope its help you and if your satisfied with my answer then please mark me a s brainliest

Similar questions