Hindi, asked by isratshaikh29, 7 months ago

* નીચેના કરો વોયી તેની નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર આપો.
g
સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક
in તે તેને કરકસથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડે ધડ અને
રવેિચારીપણે વેડફી નાખે છે. પરિણામે રમેકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા.
જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી, તેને કશું જ વાપરતાં આવડતું નથી. જો તમારી પાસે
ગયાર્દિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમયે કોઈને મળી શક્તો નથી.
એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે
અને જેની પાસે સમય મા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય, સમય અને શક્તિ ભેગાં થાય એ પછી
છ ન કરી શકે એ ધારે તે કરી શકે.
પ્ર :-
(૧) દરેક માણસ પાસે કઈ મૂડી સરખી જ છે?
(૨) કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે?
(3) વ્યક્તિની કમાણી કઈ છે?
(૪) કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય ?​

Answers

Answered by kannankumaravel13
0

Answer:

Explanation:

water colouring thoda coronavirus

Similar questions