Game
બધા જવાબ *ગો* પરથી લખો
દાખલો : સોનુ
જવાબ : ગોલ્ડ
1. વિક્રોલી માં આવેલી એક મોટી કંપની
2. મુંબઈ વેસ્ટન રેલ્વે નું એક સ્ટેશન
3. લખનઉમાં આવેલી નદીનું નામ
4. એક પાર્શ્વનાથ ભગવાનનું નામ
5. ઉત્તર પ્રદેશ નો સૌથી મોટો જિલ્લો
6 સુનીલ શેટ્ટી ની ડબલ રોલ વાડી ફિલ્મ
7. કચ્છ માંડવી તાલુકા નું એક ગામ
8. ભારતનું એક રાજ્ય
9. દેશી ઘી ની એક કંપની તેમજ એક પર્વત
10. એક પ્રાણી
11. એક આઉટડોર ગેમ
12. બે મિષ્ટાન ના નામ
13. મુંબઈ હાર્બર રેલવે નું એક સ્ટેશન
14. સાઉથ મુંબઈ નો એરીયો
15. 2020 ની એક ગુજરાતી ફિલ્મ
16. જૈન સાધુ-સાધ્વી એક ઉપકરણ
17. બે કચ્છી અટક ના નામ
18. એક ફિલ્મી હીરો
19. જનજાતિ
20. ગુજરાતની પ્રખ્યાત ફરસાણ કંપની
21. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું એક પાત્ર
22. વેસ્ટ ઇન્ડીઝનો એક ઓપનિંગ બેટ્સમેન
23. એક ઠંડુ પીણું
24. એક સિગારેટ નું નામ
25. દૂધની એક કંપની તેમજ મથુરાનો શહેર
26. અજય દેવગન ની કોમેડી ફિલ્મ
27. બાંદ્રા માં આવેલી એક ટોકીઝ નું નામ
28. હોમ હવન યજ્ઞ મા વપરાતી એક વસ્તુ
29. એક વિમાન સેવા કંપની
30. પાણીપુરી
Answers
Answer:
Explanation:બધા જવાબ *ગો* પરથી લખો
દાખલો : સોનુ
જવાબ : ગોલ્ડ
1. વિક્રોલી માં આવેલી એક મોટી કંપની ...ગોદરેજ
2. મુંબઈ વેસ્ટન રેલ્વે નું એક સ્ટેશન ...ગોરેગામ
3. લખનઉમાં આવેલી નદીનું નામ ...ગોદાવરી
4. એક પાર્શ્વનાથ ભગવાનનું નામ
5. ઉત્તર પ્રદેશ નો સૌથી મોટો જિલ્લો ...ગોરખપુર
6 સુનીલ શેટ્ટી ની ડબલ રોલ વાડી ફિલ્મ
7. કચ્છ માંડવી તાલુકા નું એક ગામ
8. ભારતનું એક રાજ્ય...ગોવા
9. દેશી ઘી ની એક કંપની તેમજ એક પર્વત...ગોવર્ધન
10. એક પ્રાણી
11. એક આઉટડોર ગેમ...ગો કાર્ટ
12. બે મિષ્ટાન ના નામ...ગોળપાપડી
13. મુંબઈ હાર્બર રેલવે નું એક સ્ટેશન
14. સાઉથ મુંબઈ નો એરીયો...ગોવાલિયા ટેન્ક
15. 2020 ની એક ગુજરાતી ફિલ્મ ...ગોળકેરી
16. જૈન સાધુ-સાધ્વી એક ઉપકરણ ...
17. બે કચ્છી અટક ના નામ ...ગોગરી
18. એક ફિલ્મી હીરો...ગોવિંદા
19. જનજાતિ
20. ગુજરાતની પ્રખ્યાત ફરસાણ કંપની
21. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું એક પાત્ર...
22. વેસ્ટ ઇન્ડીઝનો એક ઓપનિંગ બેટ્સમેન
23. એક ઠંડુ પીણું ..ગોલ્ડસ્પોટ
24. એક સિગારેટ નું નામ
25. દૂધની એક કંપની તેમજ મથુરાનો શહેર...ગોકુલ
26. અજય દેવગન ની કોમેડી ફિલ્મ ...ગોલમાલ
27. બાંદ્રા માં આવેલી એક ટોકીઝ નું નામ ...
28. હોમ હવન યજ્ઞ મા વપરાતી એક વસ્તુ ...ગોખરુ
29. એક વિમાન સેવા કંપની ...ગો એઈર
30. પાણીપુરી...ગોલગપ્પા